Back to Collection

જિંદગી - Life

Web Preview Selection

"ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે. જે તારા વગર વીતે તે ઉમર. જે તારી સાથે વીતે એ જીંદગી."

જિંદગી - Life
Open in App

"🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼 'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ.... બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ.. *'હસતા' શીખો યાર.....* *'રડતા' તો 'સમય' શીખડાવી દેશે..........* 🔅🔅🔅🔅"

જિંદગી - Life
Open in App

"👌👌👌 " મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નથી, નુકસાન તો એ સમયનું છે જે તમે જીવતા હોવ છતાં પણ નથી જીવી સકતા..!!🌺 🙏 જીવન માં પૈસા નહિ સંબંધ કમાજો સાહેબ કારણ કે સ્મશાન માં 4 બંગડી વાડિ ગાઙિ નહિ 4 ખભા મુકવા આવશે🙏 🌼🌷💐Good morning 🌸🌺🌹"

જિંદગી - Life
Open in App

"જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે. "

જિંદગી - Life
Open in App

"*જીવન* પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય. *જીવન* તો રેડિયા જેવું છે. ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય... "

જિંદગી - Life
Open in App

"ખુદા તારા દરબારમાં... ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ? આત્મા તે જ પરમાત્મા તો..પછી.. પથ્થર કેમ પુજાતો હશે ...! ભવ-ભવના કરેલા ભેગા આવે તો એ ભવ કેમ ભુલાતો હશે ..! અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો .... સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે ! નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી .... ધર્મનો વાયરો કેમ વાતો હશે ! કહેવાય છે કે તારી ઇચ્છા વિના ... એક પત્તું પણ હલતું નથી.... પણ લાગે છે કે ..આ મન આગળ તો ... પ્રભુ તું પણ મુંજાતો હશે...?? ...✍🏼 મોજ થી જીવી લેવુ સાહેબ, કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ, અનમોલ જીંદગી ઢળતી જાય છે..."

જિંદગી - Life
Open in App

500+ More

Unlock the complete collection of જિંદગી - Life quotes in our mobile app.

Get Full App