Logo

Gujju Quotes

Best Gujarati Status App

Official Mobile App

Inspiration In Your Pocket.

Download the official Gujju Quotes app for a premium experience with daily updates, offline access, and status downloading.

Quote Of The Day

"જો કોઈ છોકરીને મોબાઈલ ની પાછળનું ફિંગરપ્રિન્ટ સરખું recognizing ન થતું હોયતો સમજી જવું કે હવે લગ્ન કરી લેવા જોઈએ... આજનું જ્ઞાન સમાપ્ત..😂"

વિચારો - Quote
Open in App

Categories

Explore Quotes

"ખબર નહિ કઈ રીતે મારો ભગવાન મને પારખે છે, પરીક્ષા પણ મુશ્કેલ લ્યે છે અને નાપાસ પણ થવા નથી દેતો..."

વિચારો - Quote
Open in App

"કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો, આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ !! #"

વિચારો - Quote
Open in App

"એવો તો પ્રેમ જ શું કામનો, જેમાં તમારે તમારી ઓકાતથી વધારે નમવું પડે..!!"

શાયરી-પ્રેમ Love-Shayari
Open in App

"બોલી બતા દેતી હૈ, ઇન્સાન કૈસા હૈ😉 બહસ બતા દૅતી હૈ, જ્ઞાન કૈસા હૈ🙊"

વિચારો - Quote
Open in App

"આંખો માં રહેલીલાગણીની ભીનાશ વાંચી શકે તેને સાહેબ..... "ભણેલા" ન કહેવાય. એને પોતાના કહેવાય...☘️☘️ #"

વિચારો - Quote
Open in App

"વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂર હોતી નથી એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે."

વલણ - Attitude
Open in App

"માણસાઈ નું એક પગથીયું ચડાતું નથી ને માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની !! ☘"

વિચારો - Quote
Open in App

"પુરાની યાદો રડાવી દે છે બધાને નહીં તો હસવા કોણ નથી માંગતું..."

વિચારો - Quote
Open in App