"નોટબંધીનુ પણ પતી ગયું 😃 GST પણ લાગુ પડી ગયો 😃 ચોટી કાપવા વાળા પણ થાકી ગયા 😄 સોનુને પણ ભરોસો બેસી ગયો 😄 વીકાસ પણ હવે ડાહ્યો થઈ ગયો 🤣🤣 હવે મારો બાપલીયો કાઈક નવુ કાઢો 😂😂😂 મારૂ વ્હોટસોપ માન્દુ પડયુ છે😝😜😜"
"એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને.... ડાર્લિંગ.. હું તારામાટે સિંહ🦁નો શીકાર કરી લાવીશ..! મચ્છરી : સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર : હું તારા માટે હાથી🐘નું લોહી ચુસી લાવીશ..., મચ્છરી : હા બકા...! સુઇ જા શાંતિ થી..., મચ્છર : ડાર્લિંગ..., હું તને મર્સીડીઝ🚘માં પેરીસ ની ગલીઓમાં ફેરવીશ...!! મચ્છરી : હા બકા હા...! હવે સુઇ જા શાંતિ થી... સવારે વાત કરીશું... મચ્છર : ડાર્લિંગ.., તને વીશ્વાસ નથી...?, તું કહે તો તને બે મણ સોનાનો હાર✨બનાવી આપું..!!! મચ્છરી😡 : મારા રોયા..., છાનોમાનો સુઇ જા ને..., નાલાયક.... તને કેટલી વાર કહ્યું કે *મોદીને કરડીને ઘરે નહીં આવવાનું...!!!!!* આઘા રહેજો.... હવે તો મચ્છર પણ *ગાંડા* થયા છે..."
"સિરામીક નો વેપારી હોટ સીટ પર... અમિતાભ બચ્ચન : ફોન એ ફ્રેંડ મા કોને ફોન લાગવિએ? વેપારી : જીગા ને અમિતાભ બચ્ચન : અચ્છા તો જીગો તમારો દોસ્ત છે? વેપારી : ના ના સાહેબ... મારે તો ટાઇલ્સ ના પૈસા લેવાના છે .. મારો ફોન નથી ઉપાડતો કદાચ તમારો ઉપાડિ લે....😂😂😂😂🤣🤣🤣"
"😜😜😜 એક કાકાએ લાલા ને પૂછ્યું : અહીંથી કોઈ વાંદરાના ટોળા ને જતા જોયું.... લાલો : કેમ તમે છુટા પડી ગયા લાગો છો....!? ...😋ધોઈ નાખ્યો લાલાને😋..."
"કોમ્પ્યુટરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો પ્રોગ્રામ એટલે શું ? ભુરાએ જવાબ લખ્યો: પ્રોગ્રામ એટલે એક ઇંગ્લીશ બોટલ,સોડા, સીંગ-ભજીયા લઇને મિત્રમંડળ ધાબા પર કે વાડીયુંમાં ભેગું થાય ને રેડી થઇ જાય એને પોગ્રામ કેવાય. પેપર તપાસવાવાળા પણ *'રેડી'* હતા ભૂરો પાસ થઇ ગયો. 🍀😜😄👻😈🙏🏻"
"કાલે એક બેન ધુણતા હતા અને માતાજી આવ્યા... એક બહેન એ પુછ્યું કે ધર માં શાંતિ રહે એ માટે શું કરું... ? બેન ધુણતા ધુણતા બોલ્યા..!! નેટ પેક બંધ કરી દે..!! પછી તો મારા થી પણ રેહવાયું નહી અેટલે મેં પણ પુછ્યું કે તમે ક્યા માતાજી...? તો કહે, *" વાઈ -ફાઇ " માઁ.* આલે લે....!! 😂😂😂😂😂"