"સારું થયું જીવી લિધુએ અમે બાળપણ, જ્યાં નહોતા ઇન્ટનેટ કે નહતા મોબાઈલ, હતા તો બસ એ દોસ્ત જેમની સાથે સવાર પડે ને ખેતર ફરી આવતા.. મસ્ત એ પતંગિયા પાછળ અમે ભાગતા.. ભમરડા ની ભરરર, સાતેલી ના પથ્થર અમને બઉ ગમતા.. પતંગ અમારી ઉડે નહીં ને તો પણ દોડી ને ચગાવતા.."
"બાળપણ એટલા માટે વ્હાલું હોય છે સાહેબ, કેમ કે ત્યારે ખભા અને દિલ બંને ખાલી હોય છે !!"
"કેટલું સરસ હતું એ બાળપણ... કે જ્યાં ફક્ત બે આંગળીઓ મેળવવાથી દોસ્તી થઈ જતી હતી. #"
"નવુ કોઇ ના મળે તો ચાલશે, પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો… જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.....💕💕"
"#MissYouYaar એક દિવસ આપણે બધા અલગ થઈ જશું. દિવસો, મહીના, વર્ષો વીતી જશે. આપણે એકબીજાને યાદ કરીશું. વિતાવેલી પળો વાગોળીશું પછી એક દિવસ આપણા છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે.. આ કોણ છે.?? ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે.... 💕💗💕"
500+ More
Unlock the complete collection of કેટલીક યાદો - Memories quotes in our mobile app.
Get Full App