Back to Collection

વિચારો - Quote

Web Preview Selection

"જોઈયે છે.! જોઈયે છે ને જોઈયે જ છે..!!! નવરાત્રી ના નવ દિવસ માટે ગલઁફૈન્ડ જોઈયે છે ..! ઘરે થી લઈ ને ઘર સુધી મુકવાની જવાબદારી અમારી .. તથા એક ટાઈમ ચા નાસ્તા ની સગવડ આપવા મા આવશે.(પાણી નુ પાઊચ મફત)😜 😝😝😝😝😝😝😅 આભાર. એક સીધો છોકરો.👦🏻"

વિચારો - Quote
Open in App

"સબંધ જ નિભાવવા હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો, જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે...!! 🙏શુભ રાત્રિ🙏સીતારામ 🙏🏿"

વિચારો - Quote
Open in App

"✨🌼✨🌺✨🌼✨🌺✨ *इस संसार में....* *सबसे बड़ी सम्पत्ति "बुद्धि "* *सबसे अच्छा हथियार "धेर्य"* *ऐसा नहीं है कि" दुःख" बढ़ गए है,* *बल्कि....* *"सच्चाई" यह है कि....* *"सहनशीलता" कम हो गयी है,* *जिसको" सहना" आ गया* *उसको" रहना" आ गया """* *सबसे अच्छी सुरक्षा "विश्वास"* *सबसे बढ़िया दवा "हँसी"* GOOD MORNING *😊🙏🌺🙏😊* ✨🌼✨🌺✨🌼✨🌺✨🌼"

વિચારો - Quote
Open in App

"ચુનિયો : ભાઈ આ બુલેટ ટ્રેન આપણે ગુજરાતી ને ન પોસાય હું વિરોધ કરુ છું. 😳કેમ વિરોધ? ચુનિયો : લે બે કલાકમાં થેપલા શાક, છુંદો, છાશ, પત્તા, અંતાક્ષરી બધું કેમ પુરુ થાય? 😂"

વિચારો - Quote
Open in App

"અત્યાર ના છોકરાંવ ભણી ભણી ને કંટાળે એટલે ફેસબુક ને વોટ્સેપ, વગેરે થી ટાઈમ પાસ કરી લે... ને એક આપડે હતા કે ચોપડીયું ના પુંઠા ઉપરની બાયુ ના ફોટા માં મુછુ દોરી ને ટાઈમ પાસ કરતાં બોલો હાચું ને? 😝😂😝😂😝"

વિચારો - Quote
Open in App

"અત્યાર ના છોકરાંવ ભણી ભણી ને કંટાળે એટલે ફેસબુક ને વોટ્સેપ, વગેરે થી ટાઈમ પાસ કરી લે... ને એક આપડે હતા કે ચોપડીયું ના પુંઠા ઉપરની બાયુ ના ફોટા માં મુછુ દોરી ને ટાઈમ પાસ કરતાં બોલો હાચું ને? 😝😂😝😂😝"

વિચારો - Quote
Open in App

500+ More

Unlock the complete collection of વિચારો - Quote quotes in our mobile app.

Get Full App