"આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે, કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે."
"" દોસ્તો " જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા હો ...! અંજામ ની ખબર તો સાહેબ ...કર્ણ ને પણ હતી પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી....."
"સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો , કે આવે અને જતો રહે , સાચો સંબધ તો પવન જેવો હોય છે, જે દેખાતો નથી પણ હમેશા તમારી પાસે જ રહે છે *🌼🌼 🌼🌼*"
"સાદગી એ ઉતમ સુંદરતા છે, ક્ષમા એ ઉતમ બળ છે, નમ્રતા એ ઉતમ તકૅ છે, અને મિત્ર એ ઉતમ સંબંધ છે....! "
"કફન મા લપેટાયેલી લાશ ને જોઇ ને એક માણસ કહે છે બસ ને ભાઇ નવા કપડા પેરયા એટલે બોલાવવા નુ પણ બંધ કરી દિધુ 😥😥😭😢 એજ વ્યંક્તિ નુ નામ એટલે ( ભાઇબંધ )"
"બંધન વગર નો સંબંધ એટલે મિત્રતા..."
500+ More
Unlock the complete collection of મિત્રતા - FriendShip quotes in our mobile app.
Get Full App