Back to Collection

પતિ-પત્ની Husband-Wife

Web Preview Selection

"વાઈફ: મને ખબર છે કે તમારે ઓફિસમાં ખૂબ કામ રહે છે પણ પોતા માટે થોડો ટાઈમ તો કાઢો ! પતિ: હા, કાઢું પણ ફિનાઈલ ના હોય તો લઈ રાખજે ! 🤣🤣"

પતિ-પત્ની Husband-Wife
Open in App

"Absolutely outstanding..... 😅🤣😂🤣😂😅🤣😂😅 Wife was driving..... Husband - "Why dont you use indicators when you take a turn?" Wife - "What do you mean use indicators...why should I?" Husband- "So that other drivers know which way you are going." Wife- *"Where I am going is none of their business...!!!"* Husband - "Sorry....." 🙏🙏 😂🤣😅😂🤣😅😂🤣"

પતિ-પત્ની Husband-Wife
Open in App

"પતિ : "ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હો તારો." પત્ની (ફુલાઈને) : "પણ ઇ તો કહો કઈ રીતે?" પતિ : "લોહીમાં 350 ડાયાબીટીસ છે... પણ, જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવા દીધી!!!" 🤣🤣🤣"

પતિ-પત્ની Husband-Wife
Open in App

"જો તમારી પાસે 2 રૂપિયા છે અને તમારી પત્ની પાસે 98 રૂપિયા છે..તો તમારા ઘરમાં કુલ 2 રૂપિયા જ છે (100 રૂપિયા નથી) જો તમારી પાસે 98 રૂપિયા છે અને તમારી પત્ની પાસે 2 રૂપિયા છે. તો તમારી પત્ની પાસે 100 રૂપિયા છે જો તમે આ ગણિત ને સમજો છો તો તમારા લગ્ન જીવનમાં હમેશાં શાંતિ રહેશે. 🤣😜"

પતિ-પત્ની Husband-Wife
Open in App

"પ્રેમ એટલે "પત્ની ને કહે તુ social media enjoy કર આજે રસોઈ હુ કરીશ !""

પતિ-પત્ની Husband-Wife
Open in App

"તક એટલે શું ??? પત્ની ના ગાલ પર બેસેલું મચ્છર .😂"

પતિ-પત્ની Husband-Wife
Open in App

500+ More

Unlock the complete collection of પતિ-પત્ની Husband-Wife quotes in our mobile app.

Get Full App