Back to Collection

Pela number ae chee

Web Preview Selection

"શહેરની ભાવ ખાતી છોકરીઓ બીજા નંબરે છે અને.. ગામડાની માવો,વિમલ અને મિરાઝ ખાતી છોકરીઓ હજુય પેલા નંબરે છે.. 😂😂😂"

Pela number ae chee
Open in App

"ઘરે બેસી ને મેચ જોવા ની મજા બીજા નંબરે અને પાન ના ગલ્લે ઉભી ને મેચ જોવા ની જે મજા હજી પેલા નંબર પર જ છે "

Pela number ae chee
Open in App

"3👉 મારુતિ ફ્રન્ટી અને રીક્ષા ઉપર ઓડી કાર નું સ્ટિકર લગાવવા વાળા ત્રીજા નંબર પર 2👉 સ્પેલેન્ડર માં હારલે ડેવિડસનના સ્ટીકર લગાવી ને ફરવા વાળા બીજા નંબરે 1👉 પણ બારમાં બેસી ને આઈસ્ક્રીમ ખાવા વાળા પેલા નંબરે આવે છે.."

Pela number ae chee
Open in App

"સંસદ સભામાં મોટા માં મોટો ઠરાવ પસાર કરવો બીજા નંબરે છે.. . ઘરે થી "દીવ" જવા માટે હા પડાવી હજુ પેલા નંબરે આવે છે..!😉😝😆😂"

Pela number ae chee
Open in App

"કંપની વાળા કારણ વગરના 20-25 રૂપિયા બેલેંન્સ કાપી લે એ દુ:ખ હજી બીજા નંબરે છે. એસ.ટી વાળા 1-2 રૂપિયા પાછા નો આપે એનુ દુ:ખ હજી પેલા નંબરે છે."

Pela number ae chee
Open in App

"Hero Splendor માં Harley Davidson 🏍️ ના સ્ટીકર લગાવી ને ફરવા વાળા બીજા નંબરે છે, 🍺🍻 બાર માં બેસી ને આઈસ્ક્રીમ 🍧 ખાવા વાળા હજુ પેલા નંબરે આવે છે..😝😆😂😂"

Pela number ae chee
Open in App

500+ More

Unlock the complete collection of Pela number ae chee quotes in our mobile app.

Get Full App