"ક્યાંક ને ક્યાંક તો કર્મો ની બીક છે... બાકી શાને ગંગા પર આટલી ભીડ છે ..???"
સત્ય - Truth
Open in App
"લોકો જરૂરિયાત મુજબ આપણો ઉપયોગ કરે છે, અને આપણે સમજીએ છીએ કે લોકો આપણને પસંદ કરે છે !!🤔😂😂"
સત્ય - Truth
Open in App
"કંઇ જ “ રિએક્ટ” ન કરવું એ હંમેશાં હાર ન હોય “સમજણ” પણ હોઇ શકે."
સત્ય - Truth
Open in App
"વ્રૃધ્ધાશ્રમ ની દીવાલ નુ અતી સુંદર વાક્ય તમને તમારા જ દગો દેશે, કારણ કે.. અમને અમારા નો અનુભવ છે."
સત્ય - Truth
Open in App
"જીવનમાં તમારી સાથે જોડાયેલ લોકોની સાચી ઓળખ ત્યારે શરૂ થાય છે, જયારે લોકો તમારી સાથે વર્તમાન પરિસ્થિતિ મુજબ સબંધ રાખે"
સત્ય - Truth
Open in App
"રાહ જોઉ છું એ દિવસની જયારે લોકો સમજે કે 'અંગ્રેજી' એક ભાષા છે, બુદ્ધિનું માપદંડ નહિ !"
સત્ય - Truth
Open in App