Back to Collection

રમુજી - Funny

Web Preview Selection

"કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી"

રમુજી - Funny
Open in App

"એક ભાઈયે એના મિત્ર ને પૂછ્યું ... તમારે કેટલા બાબા ? મિત્ર : બાબા બાબા નય કેવાનું .. કેટલા દીકરા એમ પૂછવાનું ..! સમજ્યો ? 😀😀😀😎"

રમુજી - Funny
Open in App

"અમુક લોકો મીટર વગર ના હોય પણ અમુક તો વિજળીના ખુલ્લા તાર જ જોઈ લો...બોલાવ્યા હોય ત્યાં જ ભડકે.😋"

રમુજી - Funny
Open in App

"એક સર્વે અનુસાર ગાડી પાછળ પોતાની સરનેમ કે જ્ઞાતી લખવાથી એવરેજમાં ૩૫% નો વધારો થાય છે..અને આબરૂમાં ૨૦૦% નો ઘટાડો..!! 😂😂😂"

રમુજી - Funny
Open in App

"જેમને ગલી ક્રિકેટમાં ખાલી ગટરમાં પડેલો બોલ કાઢવી માટે રમાડતા એ પણ આજે ધોનીને કેવી રીતે રમવું જોઈએ એ શીખવાડે છે..!! 😂😂😂"

રમુજી - Funny
Open in App

"બધા ને મોંઘવારી નડે ટેક્સ નડે જીએસટી નડે પણ આ ભગત ધાણાદાલ વાળા વર્ષો થી 50 પૈસા માં વેચે એમને કઇ નથી નડતું બોલો"

રમુજી - Funny
Open in App

500+ More

Unlock the complete collection of રમુજી - Funny quotes in our mobile app.

Get Full App